Shabdrang

SHABDRANG : AN INTEGRATION 
Exhibition At : Ahmedabad – 12 To 14 August, 2013
Mumbai – 10  To 16 September 2013 And New Delhi – 22 To 28 October 2013

Painting for over three decades now, this 54-year old artist exmplains that he usually portrays rural and tribal lives of Gujarat on his canvas. He says, : But I wanted to do something different for long. That is when I decided to portray raina’s lines in and throught my works. Introduced to her around a year ago, because of my interest in poetry.  I got so inspired from her poems that I decided to creat paintings based in it.”
Each painting also had couplets from a poem written by raina in calligraphy style. He says, “ A painting represents emotions from a poem and vice versa. True love towards art and colour could be felt in her wonderful poems. Beside writing poems she is also a wonderful abstract painter, Throughout my expedition on her poems and portraying them on canvas, Raina was around to help me.
Hina Nalnanl, DNA, Ahmedabad, 13 August 2013

Oil on canvas, 30 x 36 Inch, Sold
Oil on canvas, 30 x 36 Inch, Available
Oil on canvas, 30 x 36 Inch, Available
Oil on canvas, 30 x 36 Inch, Available
Oil on canvas, 30 x 36 Inch, Available
Oil on canvas, 30 x 36 Inch, Available
Oil on canvas, 30 x 36 Inch, Available
Oil on canvas, 30 x 36 Inch, Available

દિલ્હીની ખ્યાતનામ કવયિત્રી શ્રીમતી રેણુ ગુપ્તાએ લખેલી મઝેદાર કવિતાઓ વલ્લભવિદ્યાનગરના એક આર્ટિસ્ટની હડફેટે ચઢી ગઈ. જેમ અમદાવાદની ગુજરીમાંથી કોઈ દુર્લભ પુસ્તક મળી જતાં ભાષાશાસ્ત્રનો અભ્યાસી રાજી રાજી થઇ જાય, એમ આ કલાકાર જીવ તમામ કાવ્યો વાંચીને એટલો બધો ખુશખુશાલ બની ગયો કે કવિતાઓની પ્રત્યેક લીટીની ધારે ધારે એમની પીંછી જાણે મેઘધનુષના રંગોમાં ઝબોળીને કેનવાસ પર આકૃતિઓ લીંપતી ગઈ… અને પેઇન્ટરનું હૃદય અંદરથી તાલકટોરાની જેમ નાચી ઉઠીને બોલ્યું… ‘વાહ’!!.
ચિત્રકાર અશોક ખાંટના આ પ્રદર્શનનું નામ ‘શબ્દરંગ’ હતું. કવયિત્રી રેણુની ચિત્રકારે ચૂંટેલી 15 કવિતાઓ આખેઆખી એક પુસ્તિકામાં પ્રગટ કરીને એની સંગાથે જ એ કાવ્યના અર્થને પ્રેમ કરતા પેઈન્ટિંગ્સ બનાવવાનો મોકો અનાયાસે મળી ગયો. અને 15 પેઈન્ટિંગ્સ પ્રદર્શનના શિરમોર બની ગયા. આ પેઈન્ટર વિષે લાબું લખ્યા વગર એટલી તો ચોખવટ કરાવી પડે કે માત્ર એક ઇમેઇલથી એની વિશ્વકક્ષાએ ઓળખ થઇ ગઈ. અમેરિકા સ્થિત એક પુસ્તક પ્રકાશક કંપની દ્વારા બાળકોના વિકાસમાં મદદરૂપ થતા પુસ્તક પ્રોજેક્ટમાં અશોકને કામ કરવાની ઓફર મળી, અને વિશ્વના 63 ચિત્રકારોમાં અશોક ખાંટનો સમાવેશ કરવામાં આવ્યો. 
ઝવેરીલાલ મેહતા, ફોટો સ્ટોરી, ગુજરાત સમાચાર, 28 ઓગસ્ટ, 2013  

Oil on canvas, 30 x 36 Inch, Available
Oil on canvas, 30 x 36 Inch, Available
Oil on canvas, 30 x 36 Inch, Available
Oil on canvas, 30 x 36 Inch, Available
Oil on canvas, 30 x 36 Inch, Available
Oil on canvas, 30 x 36 Inch, Sold
Oil on canvas, 30 x 36 Inch, Sold
Oil on canvas, 30 x 36 Inch, Available
Oil on canvas, 30 x 36 Inch, Available
About ‘Shabdrang’ by Ashok Khant
About ‘Shabdrang’ by Renu Gupta, ‘Raina’

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s